Exodus 4:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂસા મિસર તરફ મુસાફરી કરી રહ્યો હતો ત્યારે એક સ્થળે તેણે મુકામ કર્યો, ત્યાં યહોવા તેને મળ્યા અને તેને મારી નાખવાનું ઇચ્છા કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશેએ રસ્તામાં એક સ્થળે મુકામ કર્યો. પ્રભુ મોશેને ત્યાં મળ્યા અને તે તેને મારી નાખવાના હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને માર્ગમાં ઉતારાની જગ્યાએ એમ બન્યું કે યહોવાએ તેને મળીને મારી નાખવાનું ધાર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મૂસા પોતાની મિશરની યાત્રા કરી રહ્યો હતો. મુસાફરોને વિરામ કરવા બનાવેલા એક સ્થાને તે સૂવા માંટે રોકાયો. યહોવા તે મુકામે તેને મળ્યા. અને તેને માંરી નાખવા માંટે પ્રયત્ન કર્યો.