Exodus 4:26 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી યહોવાહે મૂસાને જતો કર્યો. ત્યારે સિપ્પોરાએ કહ્યું, "સુન્નતના કારણથી તું મારે માટે લોહીનો વર છે."
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે યહોવાએ તેને છોડયો. ત્યારે સિપ્પોરાહે કહ્યું, “સુન્નતના કારણથી તમે તો મારે માટે રક્તના વર છો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સિપ્પોરાહે આ એટલા માંટે કહ્યું, કારણ કે તેને તેના પોતાના પુત્રની સુન્નત કરવી પડી હતી. એટલા માંટે દેવે મૂસાને માંફી આપી અને તેની હત્યા કરી નહિ.