Exodus 40:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બીજા વર્ષના પ્રથમ માસના પ્રથમ દિવસે પવિત્રમંડપ ઊભો કરવામાં આવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેમના ઇજિપ્તમાંથી નીકળ્યાના બીજા વર્ષના પ્રથમ માસના પ્રથમ દિવસે મુલાકાતમંડપની સ્થાપના કરવામાં આવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એમ થયું કે બીજા વર્ષના પહેલા માસમાં તે માસને પહેલે દિવસે મંડપ ઊભો કરવાનું કામ પૂરું થયું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બીજા વર્ષના પ્રથમ માંસના પ્રથમ દિવસે પવિત્રમંડપ ઊભો કરવામાં આવ્યો.