Exodus 40:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મુલાકાતમંડપમાં ઉત્તર બાજુએ તેણે પડદાની બહાર મેજ મૂક્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે મંડપની અંદર આડશના પડદાની બહાર ઉત્તર દિશામાં મેજ મૂકી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે મેજને મુલાકાતમંડપમાં, મંડપની ઉત્તર બાજુએ પડદાની બહાર મૂકી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મુલાકાતમંડપમાં ઉત્તર બાજુએ તેણે પડદાની બહાર મેજ મૂકયો.