Exodus 40:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના ઉપર યહોવાહની આજ્ઞા અનુસાર યહોવાહને અર્પેલી રોટલી મૂકી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને તેના પર અર્પિત રોટલી મૂકી. તેણે એ પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેની ઉપર તેણે યહોવાની આગળ રીતસર રોટલી ગોઠવી; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તેના ઉપર યહોવાની આજ્ઞા અનુસાર યહોવાને ધરાવેલી રોટલી મૂકી.