Exodus 40:30 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે મુલાકાતમંડપ અને વેદીની વચ્ચે હોજ ગોઠવી અને તેમાં હાથપગ ધોવા માટે પાણી રેડ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે મંડપ અને વેદીની વચ્ચે જળકુંડ મૂકયો અને તેને પાણીથી ભર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને હોજને તેણે મુલાકાતમંડપ તથા વેદીની વચમાં મૂક્યો, ને તેની અંદર સ્નાન કરવા માટે પાણી ભર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે મુલાકાતમંડપ અને વેદીની વચ્ચે કૂડી ગોઠવી અને તેમાં હાથપગ ધોવા માંટે પાણી રેડયું;