Exodus 40:31 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂસા, હારુન અને તેના પુત્રો મુલાકાતમંડપમાં પ્રવેશ કરવા માટે ત્યાં હાથ પગ ધોતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશે, આરોન અને આરોનના પુત્રો જ્યારે જ્યારે મંડપમાં અથવા વેદી પાસે જતા ત્યારે તે જળકુંડમાં પોતાના હાથપગ ધોતા. તેમણે એ પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસા તથા હારુન તથા તેના પુત્રો પોતાના હાથપગ ત્યાં ધોતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મૂસા અને હારુન અને તેના પુત્રો મુલાકાતમંડપમાં પ્રવેશ કરવા અથવા આહુતિ અર્પણ કરવા વેદી પાસે જતા.