Exodus 40:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેજને અંદર લાવીને તેના પર પાત્રો ગોઠવજે અને દીવી લાવીને તેના પર દીવાઓ સળગાવજે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, દીપવૃક્ષ લાવીને તેના પર દીવા મૂકજે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મેજને અંદર લાવીને તેનો સામાન તે પર રીતસર ગોઠવ; અને દીપવૃક્ષને અંદર લાવ, ને તેના દીવા સળગાવ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી મેજ લાવીને તેના પર પાત્રો ગોઠવજે, અને દીવી લાવીને તેના પર કોડિયાં ગોઠવીને દીવાઓ પ્રગટાવજે.