Exodus 40:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તું સોનાની ધૂપવેદી સાક્ષ્યકોશની સામે મૂકજે અને મંડપના દ્વારને પડદો લગાડજે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સોનાની ધૂપવેદીને તું સાક્ષ્યલેખ રાખેલી કરારપેટી આગળ મૂકજે, અને મંડપના પ્રવેશદ્વાર આગળ પડદો લટકાવજે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તું સોનાની ધૂપવેદી કરારકોશની સામે મૂક, ને મંડપના દ્વારને પડદો લગાડ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ સાક્ષ્યકોશ આગળ સોનાની ધૂપદાની ગોઠવજે.