Exodus 40:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તું યજ્ઞવેદીને મુલાકાતમંડપના માંડવાના દરવાજાની સામે મૂક.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મંડપની આગળ બલિદાન માટે યજ્ઞવેદી મૂકજે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તું યજ્ઞ વેદીને મુલાકાતમંડપના માંડવાના દરવાજાની સામે મૂક.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પ્રવેશદ્વારનો પડદો મુલાકાતમંડપમાં યથાસ્થાને લટકાવજે. અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર સામે દહનાર્પણ માંટે વેદી મૂકજે.