Exodus 5:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારે જાતે જ તમારા કામ માટે પરાળ ભેગું કરી લાવવું પડશે. તેથી જાઓ, પરાળ ભેગું કરો. તોપણ તમારે બનાવવાની ઈંટોની સંખ્યાનું પ્રમાણ તો એટલું જ રહેશે. તે ઓછું કરવામાં નહિ આવે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે જઈને જ્યાંથી મળે ત્યાંથી તમારે માટે પરાળ લઈ આવો, પણ તમારે માટે ઠરાવેલા કામમાં જરાયે ઘટાડો કરવામાં આવશે નહિ”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે જઈને જ્યાંથી તમને મળે ત્યાંથી તમારે માટે પરાળ લઈ આવો; પણ તમારું કામ કંઈ કમી કરવામાં આવશે નહિ.’”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમાંરે જાતે જ તમાંરા માંટે પરાળ ભેગું કરવા જવું પડશે. તેથી જાઓ, પરાળ ભેગું કરો. પરંતુ તમે લોકો પહેલા જેટલી ઈંટો બનાવતા હતા તેમાં સહેજ પણ ઘટાડો કરવામાં નહિ આવે.”