Exodus 5:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે જાઓ, કામે લાગી જાઓ, તમને પરાળ પૂરું પાડવામાં નહિ આવે; અને ઈંટોની સંખ્યા તો નક્કી કરેલ પ્રમાણે તમારે પૂરી કરવી જ પડશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી જાઓ અને કામ કરો. તમને પરાળ આપવામાં નહિ આવે અને છતાં તમારે ઈંટોની નિયત સંખ્યા પૂરી કરી આપવી પડશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે હવે જાઓ, કામ કરો. કેમ કે તમને પરાળ આપવામાં આવશે નહિ. પરંતુ ઈંટની નીમેલી ગણતરી તમારે પૂરી કરી આપવી પડશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
માંટે હવે જાઓ, કામે લાગી જાઓ, તમને પરાળ આપવામાં નહિ આવે; અને નક્કી કરેલી ઈંટો તો તમાંરી વરઘી પ્રમાંણે પૂરી કરવી જ પડશે.”