Exodus 5:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલી ઉપરીઓના ધ્યાનમાં આવ્યું કે હવે તેઓની સ્થિતિ કફોડી થવાની છે. કારણ કે તેઓ હવે અગાઉના જેટલી ઈંટો તૈયાર કરાવી શકતા નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દરરોજ પાડવાની ઈંટોની સંખ્યામાં કંઈ ઘટાડો કરવાનો નથી એવું કહેવામાં આવ્યું ત્યારે ઇઝરાયલી ઉપરીઓને ખબર પડી કે તેઓ વિકટ પરિસ્થિતિમાં મૂકાઈ ગયા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જ્યારે એમ કહેવામાં આવ્યું કે તમારી રોજની વેઠની નીમેલી ઈંટોમાંથી તમારે કંઈ પણ કમી કરવી નહિ, ત્યારે ઇઝરાયલીઓના ઉપરીઓએ જોયું કે અમારા હાલ તો ભૂંડા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હિબ્રૂ મુકાદમોને જાણમાં આવ્યું કે તેઓ તકલીફમાં છે. તેમને ખબર હતી કે તેઓ માંણસો પાસેથી પહેલા જેટલી ઈંટો તૈયાર નથી કરાવી શકતા.