Exodus 5:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે પ્રભુ, હું તમારા નામે ફારુન સાથે વાત કરવા ગયો ત્યારથી તેણે આ લોકોનું અહિત કરવા માંડ્યું છે અને તમે તમારા લોકોને બચાવવા માટે કશું કરતા નથી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, હું તમારે નામે ફેરોને કહેવા ગયો ત્યારથી તેણે લોકોને દુ:ખ દેવા માંડયું છે અને તમે પણ તમારા લોકોને છોડાવવા કંઈ જ કર્યું નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે હું તમારે નામે બોલવા માટે ફારુનની પાસે ગયો ત્યારથી ફારુન લોકોને છોડાવ્યા નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારણ કે હું તમાંરા નામે ફારુન સાથે વાત કરવા આવ્યો ત્યારથી તેણે આ લોકોનું ભૂંડુ કરવા માંડયુ છે, અને તમે તમાંરા લોકોને બચાવવાં માંટે કશું જ કર્યુ નથી.”