Exodus 5:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"હવે તમારે ઈંટો પાડવા માટે લોકોને પરાળ આપવું નહિ; તેઓ જાતે પરાળ લઈ આવે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તમારે લોકોને પહેલાંની જેમ ઈંટો પાડવા પરાળ આપવું નહિ; તેઓ જાતે જઈને પોતાને માટે પરાળ એકઠું કરી લાવે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“તમારે એ લોકોને પહેલાંની જેમ ઈંટો પાડવા માટે પરાળ આપવું નહિ; તેઓ જઈને પોતાને માટે પરાળ વીણી ભેગું કરે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હવે તમાંરે એ લોકોને ઈંટો બનાવવા માંટે પરાળ આપવું નહિ; એ લોકોને જાતે જઈને પરાળ ભેગું કરવા દો.