Exodus 6:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"તું જઈને મિસરના રાજા ફારુનને કહે કે, તે ઇઝરાયલીઓને તારા દેશમાંથી જવા દે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તું જઈને ઇજિપ્તના રાજા ફેરોને કહે કે તે ઇઝરાયલી લોકોને તેના દેશમાંથી જવા દે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“તું જઈને મિસરના રાજા ફારુનને કહે કે, ઇઝરાયલીઓને તારા દેશમાંથી જવા દે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જાઓ, અને મિસરના રાજા ફારુનને કહો કે, તે ઇસ્રાએલના લોકોને આ દેશમાંથી જરૂર બહાર જવા દે.”