Exodus 6:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલીઓના પિતૃઓનાં કુળોના આગેવાનો આ છે: ઇઝરાયલના જયેષ્ઠ રુબેનના ચાર પુત્રો: હનોખ, પાલ્લૂ, હેસ્રોન અને કાર્મી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કુળપુરુષો પ્રમાણે કુટુંબના મુખ્ય માણસો આ પ્રમાણે હતા: ઇઝરાયલના જયેષ્ઠપુત્ર રૂબેનના પુત્રો: હનોખ, પાલ્લુ, હેસ્રોન અને કાર્મી, તેઓ તેમના નામથી ઓળખાતા ગોત્રના પૂર્વજો હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમના પિતૃઓનાં ઘરોમાં મુખ્ય આ હતા: ઇઝરાયલના જ્યેષ્ઠ પુત્ર રૂબેનના પુત્રો:હનોખ તથા પાલ્લુ, હેસ્‍ત્રોન તથા કામી; એ રૂબેનનાં કુટુંબો હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલના પરિવારોના આગેવાનોનાં નામ આ પ્રમાંણે છે: ઇસ્રાએલના સૌથી મોટા પુત્ર રૂબેનને ચાર પુત્રો હતા. તેઓ હનોખ, પાલ્લુ, હેસ્રોન અને કાર્મી હતા;