Exodus 6:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શિમયોનના પુત્રો; યમુએલ, યારીન, ઓહાદ, યાખીન, સોહાર તથા કનાની પત્નીથી જન્મેલો શાઉલ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શિમયોનના પુત્રો: યમૂએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર અને કનાની પત્નીનો પુત્ર શાઉલ. તેઓ તેમના નામથી ઓળખાતા ગોત્રના પૂર્વજો હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને શિમયોનના પુત્રો:યમુએલ તથા યારીન તથા ઓહાદ તથા યાખીન તથા સોહાર, તથા કનાની પત્નીનો પુત્ર શાઉલ; એ શિમયોનનાં કુટુંબો હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શિમયોનના પુત્રો; યમુએલ, યારીન, ઓહાદ, યાખીન, સોહારને શાઉલ, જે એક કનાની સ્ત્રીને પેટે અવતર્યા હતા.