Exodus 6:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મરારીના પુત્રો: માહલી અને મૂશી. આ બધા ઇઝરાયલના પુત્ર લેવીના વંશજો હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મરારીના પુત્રો: માહલી અને મુશી. આ લેવીકુળનાં ગોત્રો અને તેમના વંશજો હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મરારીના પુત્રો:માહલી તથા મૂશી. લેવીઓનાં કુટંબો, તેમની પેઢીઓ પ્રમાણે એ હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મરારીના પુત્રો: માંહલી અને મૂશી હતા. આ બધા પરિવાર ઇસ્રાએલના પુત્ર લેવીના હતા.