Exodus 6:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઉઝિયેલના પુત્રો: મિશાએલ, એલ્સાફાન અને સિથ્રી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઉઝિઝયેલના પુત્રો: મિશાયેલ, એલ્સાફાન અને સિથ્રી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઉઝિયેલના પુત્રો:મિશાએલ તથા એલ્સાફાન તથા સિથ્રી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઉઝઝીએલના પુત્રો: મીશાએલ, એલ્સાફાન અને સિથ્રી.