Exodus 7:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નાઈલ નદીનું પાણી મિસરવાસીઓથી પિવાય એવું રહ્યું ન હતું. તેથી તેઓએ નદીની આજુબાજુ કૂવાઓ ખોદ્યા અને વીરડા ગાળ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હવે સર્વ ઇજિપ્તીઓએ પીવાના પાણી માટે નાઈલની આજુબાજુ વીરડા ખોદ્યા: કારણ, તેઓ નાઇલનું પાણી પી શકાયા નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સર્વ મિસરીઓએ પીવાના પાણીને માટે નદીની આજુબાજુએ વીરડા ખોદ્યા; કેમ કે તેઓ નદીનું પાણી પી ન શક્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મિસરવાસીઓ નાઈલ નદીનું પાણી પી શકતા ન હતા તેથી તેમણે નદીની આજુબાજુ ચારેબાજુ કૂવાઓ ખોધ્યા અને વીરડા ગાળ્યા.