Exodus 7:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહે મૂસા અને હારુનને કહ્યું,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ મોશે તથા આરોનને કહ્યું, “ફેરો તમને કહે કે તમે ચમત્કાર કરીને ખાતરી કરાવો ત્યારે તું આરોનને આમ કહેજે: ‘તારી લાકડી લઈને ફેરોની સમક્ષ નાખ કે તે સર્પ બની જાય.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાએ મૂસા તથા હારુનને કહ્યું,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ મૂસા અને હારુનને કહ્યું,