Exodus 8:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દેડકાં તારી આગળથી અને ઘરોમાંથી અને તારા મહેલમાંથી અને તારા અમલદારો તેમ જ પ્રજાની આગળથી જતાં રહેશે. અને તેઓ પાણીનાં સ્થળોમાં અને નાઈલ નદીમાં જ રહેશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દેડકાં તમારી પાસેથી અને તમારા મહેલમાંથી તેમ જ તમારા અમલદારો અને તમારી પ્રજા પાસેથી જતાં રહેશે અને ફક્ત નાઇલ નદીમાં જ રહેશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને દેડકાં તમારી પાસેથી તથા તમારાં ઘરોમાંથી તથા તમારા સેવકો પાસેથી તથા તમારી પ્રજા પાસેથી દૂર થઈને નદીમાં જ રહેશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેડકાં તમાંરી આગળથી અને તમાંરા ઘરોમાંથી અને તમાંરા અમલદારો તેમજ પ્રજા આગળથી ચાલ્યા જશે, અને માંત્ર નાઈલ નદીમાં જ રહેશે.”