Exodus 8:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એટલે ફારુને મૂસા અને હારુનને બોલાવ્યા. તેઓને કહ્યું, "તમે લોકો તમારા ઈશ્વરને આ દેશમાં યજ્ઞાર્પણ ચઢાવો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી ફેરોએ મોશે તથા આરોનને બોલાવીને કહ્યું, “જાઓ, આ દેશમાં જ તમારા ઈશ્વરને માટે યજ્ઞ કરો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ફારુને મૂસા તથા હારુનને બોલાવીને કહ્યું, “તમે જાઓ, અને આ દેશમાં તમારા ઈશ્વરને માટે યજ્ઞ કરો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે ફારુને મૂસા અને હારુનને બોલાવ્યા, ફારુને કહ્યું, “તમે લોકો તમાંરા દેવને આ દેશમાં યજ્ઞો અર્પો.”