Exodus 9:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"હું આવતી કાલે આ દેશમાં એનો અમલ કરીશ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં પ્રભુએ એ સજા માટે આવતી કાલનો સમય નક્કી કર્યો છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાએ અમુક મુદત ઠરાવીને કહ્યું, “યહોવા આ દેશમાં એ કાર્ય કાલે કરશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને યહોવાએ સમય નક્કી કરીને કહ્યું, ‘હું આવતી કાલે આ દેશમાં એનો અમલ કરીશ.’”