Ezekiel 1:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દરેક પશુ સીધું ચાલતું હતું, આત્માને જ્યાં જવું હોય ત્યાં તેઓ જતાં હતાં, ચાલતાં તેઓ આડાઅવળાં વળતાં ન હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દરેક પ્રાણીને ચારે દિશામાં મુખ હતાં. એટલે વળ્યા વિના આત્મા જ્યાં જવા ઇચ્છે તે તરફ તેઓ સીધેસીધાં જઈ શક્તાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દરેક [પ્રાણી] સીધું આગળ ચાલતું. જ્યાં આત્માને જવું હોય ત્યાં તેઓ જતાં. ચાલતા તેઓ આડાંઅવળાં વળતાં નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દરેક પ્રાણી સીધી દિશામાં ચાલતું હતું, જ્યાં પવન જતો હતો. ચાલતાં ચાલતાં તેઓ આડા અવળાં વળતાં નહિ.