Ezekiel 1:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું એ તેઓને જોતો હતો, ત્યારે મેં દરેક પશુની પાસે એક એમ ચાર પૈડાં જમીન પર જોયાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું એ પ્રાણીઓને જોતો હતો તેવામાં ચારે પ્રાણીઓ પાસે તેમનાં ચાર મુખમાંનાં દરેક મુખ દીઠ એકેક પૈડું ભૂમિને સ્પર્શતું જોયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું એ પ્રાણીઓને જોતો હતો એટલામાં, જુઓ, એ પ્રાણીઓની પાસે એમનાં ચાર મુખમાંના દરેક મુખ દીઠ એકેક પૈડું જમીન પર [દેખાયું].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ સર્વ હું નિહાળી રહ્યો હતો ત્યારે મેં દરેક પ્રાણીની પાસે એક એમ ચાર પૈડાં જમીનને અડેલા જોયાં.