Ezekiel 1:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે પશુઓ ચાલતાં ત્યારે પૈડાં તેઓની સાથે ચાલતાં. જ્યારે પશુઓ પૃથ્વી પરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ પૃથ્વી પરથી ઊંચે જતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રાણીઓ ચાલતાં ત્યારે પૈડાં પણ તેમની સાથે ચાલતાં, પ્રાણીઓ ભૂમિ પરથી ઊંચે ચઢતાં ત્યારે પૈડાં પણ તેમની સાથે ઊંચે ચઢતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પ્રાણીઓ ચાલતાં ત્યારે એ પૈડાં તેમની બાજુએ ચાલતાં, અને પ્રાણીઓ પૃથ્વી પરથી ઊંચા ચઢતાં ત્યારે પૈડાં પણ ઊંચા ચઢતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે પ્રાણીઓ ચાલતા ત્યારે પૈડાં પણ તેમની સાથે ચાલતાં, જ્યારે પ્રાણીઓ જમીન પરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ જમીન પરથી ઊંચે જતાં.