Ezekiel 1:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યાં જ્યાં આત્મા જતો ત્યાં ત્યાં તેઓ પણ જતાં; પૈડાં તેઓની સાથે ઊંચે ચઢતાં, કેમ કે, પશુઓનો આત્મા પૈડા પર હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યાં આત્મા જવાનો હોય ત્યાં તે જતાં, અને પ્રાણીઓની સાથે પૈડાં પણ જતાં. કારણ, એ પ્રાણીઓનો આત્મા પૈડામાં પણ હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યાંકહી આત્મા જવાનો હોય ત્યાં તેઓ જતાં; આત્માં ત્યાં જવાનો હતો; અને પૈડાં પણ તેમની સાથે સાથે ઊંચા ચઢતાં; કેમ કે એ પ્રાણીનો આત્મા પૈડાંમાં હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પ્રાણીઓ મન ફાવે ત્યાં જતાં, અને પૈડાં પ્રાણીઓની સાથે સાથે જતાં. કારણ, પૈડાઓ ઉપર પ્રાણીઓનું નિયંત્રણ હતું.