Ezekiel 10:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારા સાંભળતાં "પૈડાને ફરતાં પૈડા" એવું નામ આપવામાં આવ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ પૈડાંને મેં “ફરતાં પૈડાં” એ નામે બોલાવતાં સાંભળ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પૈડાંને તો મારા સાંભળતાં “ફરતાં પૈડાં” એવું નામ આપવામાં આવ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને મેં તેમને ચાલણચક્ર એમ પૈડાઓ માટે કહેતા સાંભળ્યાં.