Ezekiel 10:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે કરુબો ચાલતાં ત્યારે પૈડાં પણ તેઓની સાથે ચાલતા. જ્યારે કરુબો પૃથ્વી પરથી ઊડવાને પોતાની પાંખો ઊંચી કરતા ત્યારે પૈડાંઓ તેઓની પાસેથી ખસી જતાં નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે કરુબો ચાલતાં ત્યારે તેમની પડખે આવેલાં પૈડાં પણ સાથે ચાલતાં, અને કરુબો જમીન પરથી ઊડવા પોતાની પાંખો પ્રસારતા ત્યારે પૈડાં તેમની પડખેથી ખસી જતાં નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કરુબો ચાલતા, ત્યારે પૈડાં તેમની બાજુએ ચાલતાં; અને કરુબો પૃથ્વી પરથી ઊડી જવાને પોતાની પાંખો ઊંચી કરતાં ત્યારે પૈડાં પણ તેમને પડખેથી ખસી જતાં નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કરૂબો જમીન ઉપરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ તેઓની સાથે જતાં. તેઓ ઊંચે જવા પાંખો પ્રસારતા ત્યારે પૈડાઓ તેમની પાસે જ રહેતા.