Ezekiel 10:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે ઈશ્વરે શણનાં વસ્ત્ર પહેરેલા માણસને આજ્ઞા કરી કે, "પૈડાં વચ્ચેથી એટલે કરુબો વચ્ચેથી અગ્નિ લે;" એટલે માણસ અંદર જઈને પૈડાં પાસે ઊભો રહ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે પ્રભુએ અળસીરેસાનાં શ્વેત વસ્ત્રો પહેરેલા માણસને કરુબો નીચેનાં ફરતાં પૈડાં વચ્ચેથી અંગારા લેવાનું ફરમાવ્યું ત્યારે તે અંદર ગયો અને એક પૈડા પાસે ઊભો રહ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે તેણે શણનાં વસ્ત્ર પહેરેલા માણસને આજ્ઞા કરી, “ફર્યા કરતાં પૈડાં વચ્ચેથી, એટલે કરુબો વચ્ચેથી અગ્નિ લે.” ત્યારે તે અંદર જઈને એક પૈડા પાસે ઊભો રહ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ શણના વસ્ત્ર પહેરેલા માણસને કહ્યું, કરૂબો મધ્યે જઇને ફરતાં પૈડામાંથી સળગતા કોલસા લે, એટલે માણસ અંદર જઇને એક પૈડા પાસે ઊભો રહ્યો.