Ezekiel 10:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી મેં જોયું, કે એક કરુબની બાજુએ એક પૈડું એમ ચાર કરુબો પાસે ચાર પૈડાં હતાં અને તે પૈડાંઓનો દેખાવ પોખરાજના પથ્થર જેવો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં જોયું તો પ્રત્યેક કરુબને પડખે એક એમ ચારે કરુબોની પડખે ચાર પૈડાં હતાં અને પોખરાજના રત્નની જેમ ચમક્તાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી મેં જોયું, તો એક કરુબને પડખે પૈડું ને બીજા કરુબને પડખે બીજું પૈડું, એમ કરુબોને પડખે ચાર પૈડાં દેખાયાં; અને પૈડાંનો દેખાવ પોખરાજના તેજ જેવો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં જોયું તો પ્રત્યેક કરૂબ પાસે એક એમ ચાર પૈડા હતાં અને તે પૈડા સોનેરી પોખરાજ રત્નની જેમ ઝળહળતાં હતાં.