Ezekiel 11:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે તરવારથી બીતા હતા, તેથી પ્રભુ યહોવાહ કહે છે, હું તમારા ઉપર તલવાર લાવીશ'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે યુદ્ધથી ગભરાઓ છો પણ તમારી વિરુદ્ધ હું તલવાર જ લાવીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે તરવારથી બીતા હતા, પણ પ્રભુ યહોવા કહે છે કે, “હું તમારા પર તરવાર લાવીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સર્વસમર્થ યહોવા કહે છે, તમે તરવારથી ડરો છો અને હું તમને તરવારને જ સોંપનાર છું.’