Ezekiel 15:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું લોકો કશું બનાવવા દ્રાક્ષાની ડાળીમાંથી લાકડું લે? શું માણસ તેના પર કંઈ ભરવવાને માટે ખીલી બનાવે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું તેના લાકડામાંથી કોઈ ઉપયોગી વસ્તુ બનાવી શકાય? શું માણસો તેમાંથી વાસણો લટકાવવાની ખૂંટી પણ બનાવી શકે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું તેનું લાકડું કંઈ પણ ચીજ બનાવવાના કામમાં આવે? અથવા શું માણસો કોઈ વાસણ લટકાવવાને માટે તેની ખીંટી બનાવી શકે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એના લાકડામાંથી શું કશું બને છે? માણસ એમાંથી એક ખીંટી પણ બનાવી શકે છે, જેના પર કશું લટકાવી શકાય?