Ezekiel 16:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તું વ્યભિચારી સ્ત્રી, તું તારા પતિને બદલે બીજાઓનો અંગીકાર કરનારી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તું વ્યભિચારી પત્ની જેવી છે, જે પોતાના પતિને બદલે પરાયા પુરુષોને અપનાવવાનું પસંદ કરે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જારકર્મ કરનારી પત્ની! પોતાના ધણીને બદલે પારકાઓનો અંગીકાર કરનારી!
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તું તો કુલટા જેવી છે, જે પોતાના પતિને છોડીને પરપુરુષ સાથે સંબંધ બાંધે છે.