Ezekiel 16:44 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો, કહેવતોનો ઉપયોગ કરનાર દરેક તારે માટે આ કહેવત કહેશે,જેવી મા તેવી દીકરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, પ્રભુએ કહ્યું, “હે યરુશાલેમ, કહેવતો ટાંકનારા તારા માટે આ કહેવત ટાંકશે: ‘જેવી મા તેવી દીકરી.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો, કહેવતોનો ઉપયોગ કરનાર દરેક તારે માટે આ કહેવત તને લાગુ પાડશે કે, ‘જેવી મા તેવી દીકરી.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“‘જેવી મા તેવી દીકરી.’ તે કહેવત સર્વ લોકો તારા માટે વાપરશે.