Ezekiel 16:55 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારી બહેનો સદોમ તથા તેની દીકરીઓ પોતાની અગાઉની સ્થિતિમાં પાછી આવશે, સમરૂન તથા તેની દીકરીઓ પણ અગાઉની સ્થિતિમાં પાછી આવશે. તેમ જ તું તથા તારી દીકરીઓ પણ અગાઉની સ્થિતિમાં પાછાં આવશો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારી બહેન સદોમ અને તેની પુત્રીઓ, તારી બહેન સમરૂન અને તેની પુત્રીઓ પહેલાંના જેવી સમૃધ થઇ જશે અને તું તથા તારી પુત્રીઓ પણ અગાઉની આબાદી પ્રાપ્ત કરશો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારી બહેન સદોમ તથા તેની દીકરીઓ પોતાની પૂર્વની સ્થિતિમાં પાછી આવશે, ને સમરૂન તથા તેની પુત્રીઓ તમારી પૂર્વની સ્થિતિમાં પાછી આવશે, તેમ જ તું તથા તારી પુત્રીઓ તમારી પૂર્વની સ્થિતિમાં પાછી આવશો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હા, જરૂર તારી બહેનો સદોમ અને સમરૂન તથા તેઓના સર્વ લોકો પહેલાં હતાં તેવા જ ફરીથી સમૃદ્ધ થશે અને યહૂદા પણ તે દિવસોમાં સમૃદ્ધિ પામશે.