Ezekiel 19:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બીજી પ્રજાઓએ તેના વિષે સાંભળ્યું. તે તેઓની જાળમાં સપડાયો, તેઓ તેને સાંકળો પહેરાવીને મિસરમાં લાવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બીજી પ્રજાઓએ એને વિષે સાંભળ્યું અને તેને ખાડામાં સપડાવ્યો, તેઓ તેને સાંકળોથી બાંધી ઇજિપ્ત દેશમાં લઇ ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[આસપાસની] પ્રજાઓએ પણ તેને વિષે સાંભળ્યું. તે તેઓની ખાઈમાં સપડાયો; અને તેઓ તેને કડીઓ નાખીને મિસર દેશમાં લઈ ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“‘બીજી પ્રજાઓએ એ સાંભળ્યું અને તેને ખાડામાં ફસાવ્યો. તેઓ તેને બેડીઓ પહેરાવી મિસર લઇ ગયા.