Ezekiel 20:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે પ્રભુએ મને કહ્યું:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એટલે યહોવાનું વચન મારી પાસે આવ્યું,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે સમયે મને આ પ્રમાણે યહોવાની વાણી સંભળાઇ: