Ezekiel 20:29 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં તેઓને કહ્યું; 'જે ઉચ્ચસ્થાને તમે અર્પણ લાવો છો તેનો હેતુ શો છે?' તેથી તેનું નામ આજ સુધી બામાહ (ઉચ્ચસ્થાન) પડ્યું છે."'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં તેમને પૂછયું: તમે પૂજાનાં જે ઉચ્ચસ્થાનોએ જાઓ છો તે શું છે? અને ત્યારથી આજદિન સુધી તે ‘બામાહ’ એટલે ‘ઉચ્ચસ્થાન’ કહેવાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે મેં તેઓને કહ્યું કે, જે ઉચ્ચસ્થાને તમે જાઓ છો તેની મતલબ શી છે? તેથી તેનું નામ આજ સુધી ‘બામાહ’ (ઉચ્ચસ્થાન) પડ્યું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં તેઓને કહ્યું, તમે જ્યાં જાઓ છો તે ઉચ્ચસ્થાન શું છે? અને ત્યારથી તે “ઉચ્ચસ્થાન” ડુંગર પરના થાનકો કહેવાય છે.’