Ezekiel 21:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે તલવાર, તું તારી ડાબી બાજુ તથા તારી જમણી બાજુ સંહાર કર. જે બાજુ તારું મુખ રાખેલું હોય તે બાજુ જા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે ધારદાર તલવાર જમણી તરફ સંહાર કર, પછી ડાબી તરફ જા. જે તરફ ફર તે તરફ ક્તલ ચલાવ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[બળ] એકત્ર કરીને જમણી તરફ જા. સજ્જ થઈને ડાબી તરફ જા! જે તરફ તારું મુખ રાખેલું હોય તે તરફ [જા].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે તરવાર, તું તારી ડાબી બાજુ અને તારી જમણી બાજુ સંહાર કર. જે બાજુ તું ફરે તે બાજુ સંહાર કર.