Ezekiel 22:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારી અંદર તેઓએ પોતાના પિતાઓની આબરૂ ઉઘાડી કરી છે. સ્ત્રીની અશુદ્ધતા સમયે તેઓએ તે અશુદ્ધ સ્ત્રી સાથે બળાત્કાર કર્યો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કેટલાક પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરે છે અને કેટલાક રજ:સ્વલા સ્ત્રીઓ પર બળાત્કાર કરે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારી અંદર તેઓએ પોતાના પિતાઓની નગ્નતા ઉઘાડી કરી છે. તેઓએ અળગી બેઠીલી સ્ત્રીની આબરુ લીધી છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ધણા પુરુષો પોતાના પિતાની પત્નીઓ સાથે વ્યભિચારમાં ડૂબેલા હોય છે. અને તેમાંના ધણા તો સ્ત્રીઓ પર ઋતુકાળ દરમ્યાન બળાત્કાર કરે છે.