Ezekiel 22:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આથી પ્રભુ યહોવાહ કહે છે કે, 'તમે બધા નકામા કચરા જેવા છો, માટે જુઓ, હું તમને યરુશાલેમમાં ભેગા કરીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આથી હું પ્રભુ પરમેશ્વર તેમને કહું છું કે તેઓ કચરા જેવા નકામા હોવાથી હું તેમને યરુશાલેમમાં એકત્ર કરીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે પ્રભુ યહોવા કહે છે કે તમે સર્વ કથીરરૂપ થયા છો. તે કરારને લીધે જુઓ, હું તમને યરુશાલેમમાં ભેગા કરીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી હું યહોવા માલિક કહું છું કે, ‘તમે બધા એ કચરા જેવા નકામા છો એટલે હું તમને યરૂશાલેમમાં ભેગા કરીશ.