Ezekiel 22:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે અશુદ્ધ નગર, હે આબરૂહીન તથા સંપૂર્ણ ગૂંચવણભર્યા નગર, તારાથી દૂરના તથા નજીકના તારી હાંસી ઉડાવશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તું તો અંધાધૂંધીને માટે બદનામ થયેલું નગર છે. તારાથી દૂરના અને નિકટના દેશો તારી હાંસી ઉડાવે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે આબરૂહીન તથા સંપૂર્ણ ધાંધલખોર [નગર], તારી પાસે રહેનારાઓ તથા તારાથી દૂર રહેનારાઓ તારી મશ્કરી કરશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દૂરના અને નજીકના દેશો તારી હાંસી ઉડાવશે, તું ઘણી બદનામ થયેલી છે. તું હિંસાથી ભરેલી છે.