Ezekiel 23:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેની બહેન ઓહોલીબાહએ આ બધું જોયું, તેમ છતાં તે પોતાના વિલાસીપણામાં વધુ ભ્રષ્ટ થઈ અને પોતાની બહેન કરતાં વધુ ગણિકાવૃત્તિ કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તેની નાની બહેન ઓહલીબાએ આ બધું જોયું હોવા છતાં તે વધુ લંપટ નીકળી અને વેશ્યાવૃત્તિમાં તેની બહેનને પણ ટપી ગઈ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેની બહેન ઓહોલિબાએ એ જોયું, તોપણ એ પોતાના ઈશકમાં તેના કરતા વધારે ભ્રષ્ટ હતી; તે પોતાની બહેન કરતાં વધારે વ્યભિચારો કરીને ભ્રષ્ટ થઈ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તેની બહેન ઓહલીબાહે આ બધું જોયું હતું તેમ છતાં તે વધુ કામાસકત નીકળી અને વારાંગનાવૃત્તિમાં તેની બહેન કરતાં પણ ષ્ટ થઇ.