Ezekiel 23:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે આશ્શૂરીઓ કે જેઓ સૂબા તથા રાજ્યપાલ હતા, જેઓ ભભકાદાર પોશાક પહેરનારા તથા ઘોડેસવારો હતા. તેમાંના બધા ખૂબસૂરત તથા મજબૂત હતા તેમના પર મોહિત થઈ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે આશ્શૂરના રાજ્યપાલો અને સેનાનાયકો પર મોહી પડી. તેઓ સૌ સંપૂર્ણ શસ્ત્રસજ્જ સુંદર જુવાનો અને ઘોડેસ્વારો હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે પોતાના પડોશી આશૂરીઓ કે જેઓ સૂબા તથા અમલદારો હતા, ને જેઓ સર્વ અતિ ભપકાદાર પોશાક પહેરનારા મનમોહક જુવાનો તથા ઘોડેસવારો હતા, તેમના પર આશક થઈ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે આશ્શૂરના ઉમરાવો અને સેનાપતિઓ ભભકાદાર પોશાક પહેરેલા સૈનિકો અને ઘોડેસવારો ઉપર મોહી પડી. એ બધા રૂપાળા જુવાનો હતા.