Ezekiel 23:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં જોયું કે તેણે પોતાની જાતને અશુદ્ધ કરી છે. તે બન્ને બહેનોનો એક જ માર્ગ હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં જોયું કે તે સાવ ભ્રષ્ટ ચારિયની હતી. વાસ્તવમાં બન્ને બહેનોએ એક જ માર્ગ અપનાવ્યો હતો. પણ ઓહલીબા તેની વેશ્યાવૃત્તિમાં એથીય આગળ વધી ગઈ,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મેં જોયું કે તે ભ્રષ્ટ થઈ; તે બન્નેએ એક જ માર્ગ પકડ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં જોયું કે તે તેની મોટી બહેનના પગલે જ ચાલતી હતી અને તેના જેવા જ અધમ કૃત્યો તે આચરતી હતી.