Ezekiel 23:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે જેમ તેઓને જોયા કે તરત જ તેઓની આશક થઈ, તેથી તેણે તેઓની પાસે ખાલદી દેશમાં સંદેશાવાહકો મોકલ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમને જોતાંની સાથે જ તે તેમના પર મોહિત થઈ ગઈ અને તેમની પાસે બેબિલોનમાં સંદેશકો મોકલ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે તેમને જોયા કે તરત તે તેમના પર આશક થઈ, ને તેમની પાસે ખાલદી દેશમાં સંદેશિયા મોકલ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે તેણે આ ચિત્રો જોયાં ત્યારે તે આ ચિત્રોમાંના પુરુષો માટે ઝંખવા લાગી અને તેઓ પોતાની પાસે આવે માટે તેમને બોલાવવા માટે બાબિલ સંદેશાવાહકો મોકલ્યા.