Ezekiel 23:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે બાબિલવાસીઓ આવ્યા અને તે સ્ત્રીને લઈને પથારીમાં સૂઈ ગયા, તેઓએ તેની સાથે વ્યભિચાર કરીને તેને ભ્રષ્ટ કરી, પછી તેનું મન તેઓના પરથી ઊઠી ગયું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બેબિલોનવાસીઓ તેની સાથે શૈયાસુખ માણવા આવ્યા અને તેમણે તેની સાથે વ્યભિચાર કરીને તેને અશુદ્ધ કરી. પણ પછી તેમના પરથી તેનું મન ઊઠી ગયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બાબિલવાસીઓ આવીને તેની પાસે ઇશકની પ્રેમશય્યામાં સૂતા, તેઓએ તેની સાથે વ્યભિચાર કરીને તેને ભ્રષ્ટ કરી; તે તેમની સાથે ભ્રષ્ટ થઈ, ને તેનું મન તેમના પરથી ઊઠી ગયું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બાબિલવાસીઓ આવ્યા અને તે સ્ત્રીને લઇને પથારીમાં સુઇ ગયા જેમકે તે વારાંગના હોય અને તેમ તેને ષ્ટ કરી અને તેણી ખીજવાઇને તેમનાથી દૂર નાસી ગઇ.